Reliance 43rd AGM: રિલાયન્સ જિઓમાં ગૂગલે 7.7 ટકા હિસ્સો ખરીદ્યો, 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

કોરોના સંકટને કારણે આ વખતે આ એજીએમ ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 Jul 2020 06:16 PM

બ્રેકગ્રાઉન્ડ

Reliance AGM: આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક જનરલ મીટિંગ એટલે કે એજીએમ થવા જઈ રહી છે. આ કંપનીની 43મી એજીએમ હશે. અલગ અલગ વર્ચુઅલ પ્લેટફોર્મ દ્વારા રિલાયન્સ એક લાખથી વધારે શેહ...More


મુકેશ અંબાણી બાદ તેમના પત્ની નીતા અંબાણાએ પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા કાર્ય વિશેની જાણકારી આપી અને જણાવ્યું કે, કોરોના સંકટમાં પીપીએ કિટ બનાવવાથી લઈને હેલ્થ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરાવવા સુધી તેમના ફાઉન્ડેશના લોકોએ સતત કામ કર્યું છે.