સેન્સેક્સ 1406.73 પોઇન્ટના ઘટડા સાથે 45,553.96 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 432.15ના ઘટાડા સાથે 13,328.40 પર બંધ રહી હતી.
આજે ટેસ્ટીબાઇટ, કિરી ઈન્ડસ્ટ્રીઝ, પરસિસ્ટન્ટ સિસ્ટમ લિમિટેડ, હનીવેલ ઓટોમેશન ઈન્ડિયા લિમિટે અને બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના શેર સૌથી વધ્યા હતા. જ્યારે અરવિંદ, ચેન્નઈ પેટ્રો, એનસીસી. સન ફ્લેગ અને રાને હોલ્ડિંગ્સના શેર સૌથી વધારે ઘટયા હતા. રિલાયન્સ, બજાજ ફાયનાન્સ, બર્ગર કિંગ, લાર્સન એન્ડ ટુબ્રો, આઈટીસીમાં સૌથી વધારે ટર્ન ઓવર થયું હતું.
ધાનાણીના ગઢમાંથી વધુ એક વિકેટ પડી, સાવરકુંડલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામું આપીને કોના પર કર્યો આક્ષેપ ?