Stock Market Live: શેરબજારમાં મજબૂતી, સેન્સેક્સ 59300 પાર, નિફ્ટી 17,700 ની ઉપર

આજે માર્કેટમાં સારી ગતિ સાથે કારોબાર ખુલ્યો છે અને સેન્સેક્સમાં લગભગ 100 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે.

gujarati.abplive.com Last Updated: 04 Jan 2022 11:26 AM

બ્રેકગ્રાઉન્ડ

Stock Market Opening: આજે માર્કેટમાં સારી ગતિ સાથે કારોબાર ખુલ્યો છે અને સેન્સેક્સમાં લગભગ 100 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટીમાં 17700નું લેવલ શરૂઆતની મિનિટોમાં જ પાર થઈ...More

શેરોમાં ઘટાડો

ટાટા મોટર્સ 1.21 ટકા અને એચસીએલ ટેક 0.9 ટકા ડાઉન છે. ટેક મહિન્દ્રામાં નબળાઈ સાથે કારોબાર ચાલી રહ્યો છે અને તે 0.55 ટકા લપસી ગયો છે. આઇશર મોટર્સ 0.49 ટકા નીચે છે.