Stock Market Live Update: બજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 60 હજારને પાર, નિફ્ટી 18,000ની નજીક

સેન્સેક્સમાં 438.10 પોઈન્ટ અથવા 0.73 ટકાના ઉછાળા બાદ 60,182.75 પર કારોબાર જોવા મળી રહ્યો છે. NSE નો નિફ્ટી 17913 પર ખુલ્યો.

gujarati.abplive.com Last Updated: 10 Jan 2022 09:40 AM
સેન્સકેસ્માં વધનારા-ઘટનારા શેર (12.35 કલાકે)


મારુતી, આઈટીસી સ્ટોકમાં ઉછાળો


બ્રેકગ્રાઉન્ડ

Stock Market Opening: શેરબજારમાં આજે સારો ઉછાળો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટી વૃદ્ધિના ગ્રીન નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે આઈટી શેરોના ઉછાળાના જોરે બજાર ભરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.


આજે બજારની શરૂઆતમાં સેન્સેક્સ 60 હજારને પાર કરી ગયો હતો. સેન્સેક્સમાં 438.10 પોઈન્ટ અથવા 0.73 ટકાના ઉછાળા બાદ 60,182.75 પર કારોબાર જોવા મળી રહ્યો છે. NSE નો નિફ્ટી 17913 પર ખુલ્યો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.