અ મહાધડાકા બાદ મસ્કની સંપત્તિ 22.3 અબજ ડોલર રહી ગઈ છે. ઇલેક્ટ્રિક કાર બનાવતી જાણીતી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ગાડીઓની ડિલિવરીમાં રેકોર્ડ ઘટાડો નોંધાવ્યો હતો. આ ગાળામાં કંપનીએ 63 હજાર કારની ડિલિવરી કરી હતી, જ્યારે વિતેલા વર્ષે આ સમાન ગાળામાં કંપનીએ 90,966 કાર વેચી હતી.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, મસ્કે અંદાજે 10 અબજ ડોલર ટેસ્લા અને 13 અબજ ડોલર રોકેટ બિઝનેસ સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નલોજી કોર્પમાં લગાવ્યા છે.