દિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 34 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યમાં ભાવનગરમાં પેટ્રોલ ડીઝલની કિંમત પ્રતિ લિટરે 107 રૂપિયા પર પહોંચી ગઈ છે.


રાજ્યના આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.56 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.29 રૂપિયા પર પહોંચી છે.


ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.78 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.50 રૂપિયા પર પહોંચી છે.


રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.32 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.06 રૂપિયા પર પહોંચી છે.


વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.21 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 104.94 રૂપિયા પર પહોંચી છે.


જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.50 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.22 રૂપિયા પર પહોંચી છે.


જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.23 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.97 રૂપિયા પર પહોંચી છે.


સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.44 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.18 રૂપિયા પર પહોંચી છે.


ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 107.29 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 107 રૂપિયા પર પહોંચી છે.


અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.38 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.12 રૂપિયા પર પહોંચી છે.


ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.84 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.57 રૂપિયા પર પહોંચી છે.


ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.07 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.79 રૂપિયા પર પહોંચી છે.


મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.62 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.37 રૂપિયા પર પહોંચી છે.


નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.69 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.44 રૂપિયા પર પહોંચી છે.


પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.60 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.34 રૂપિયા પર પહોંચી છે.


સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.63 રૂપિયા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.35 રૂપિયા પર પહોંચી છે.


ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.03 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.76 રૂપિયા પર પહોંચી છે.


આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.37 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.09 રૂપિયા પર પહોંચી છે.


પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105.54 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.28 રૂપિયા પર પહોંચી છે.


પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.04 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 105.76 રૂપિયા પર પહોંચી છે.


હિંમતનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.28 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106 રૂપિયા પર પહોંચી છે.


દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 106.74 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 106.46 રૂપિયા પર પહોંચી છે.