કોંગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારોની યાદી કરી જાહેર,
સુરતથી નિલેશ કુંભાણીને આપી ટિકિટ
પાટણથી ચંદનજી ઠાકોરને આપી ટિકિટ
ગાંધીનગરથી સોનલબેન પટેલને આપી ટિકિટ
સાંબરકાંઠાથી તુષાર ચોઘરીને આફપી ટિકિટ
કોગ્રેસે ગુજરાતના 11 ઉમેદવારની યાદી કરી જાહેર, આ નામો પર લાગી મહોર