Congress President Result LIVE: મલ્લિકાઅર્જુન ખડગે બન્યા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ, મળ્યાં 7,897 વોટ મળ્યા

લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યાં પછી સોનિા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતા.આજે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

gujarati.abplive.com Last Updated: 19 Oct 2022 01:57 PM

બ્રેકગ્રાઉન્ડ

Congress President  Result LIVE:નવા અધ્યક્ષ  સોનિયા ગાંધીનું સ્થાન લેશે, જેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા પછી વચગાળાના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં હતા. બપોરે 3...More

Congress President Election Result:કોંગ્રેસને 24 વર્ષ બાદ બિન ગાંધી નવા અધ્યક્ષ મળ્યા,ખડગેને 7897 વોટ મળ્યા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. મલ્લિકાઅર્જુન ખડગની ભવ્ય જીત થઇ છે. મલ્લિકાઅર્જુન ખડહેને   7,897 વોટ મળ્યાં છે.  જ્યારે શશિ થરૂરને એક હજાર વોટ મળ્યા છે.  કોગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે બન્યા છે.