Corona News Live Update: અમદાવાદમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ તો 30 હજાર એક્ટિવ કેસ

અમદાવાદમાં કોરોનાના નવા 3990 કેસ નોંધાયા છે. જેમાં 7 સંક્રમિત દર્દીઓના મોત થયા છે. એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140, તો ,ખાનગી હોસ્પિટલોમાં 249 દર્દી સારવાર હેઠળ છે

gujarati.abplive.comLast Updated: 30 Jan 2022 09:48 AM

બ્રેકગ્રાઉન્ડ

અમદાવાદમાં કોરોનાના નવા  3990 કેસ નોંધાયા છે. જેમાં 7 સંક્રમિત દર્દીઓના મોત થયા છે.  એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 140, તો ,ખાનગી હોસ્પિટલોમાં  249 દર્દી સારવાર હેઠળ છે, શહેરમાં હાલમાં ૩૦ હજાર એકિટવ...More

કોરોનાની સ્થિતિને જોતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

સુરતમાં  કોરોનાની સ્થિતિને જોઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોકટેસ્ટ ઘરેથી આપી શકશે. આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે ઓનલાઈન મોકટેસ્ટ વિદ્યાર્થીએ કોલેજ જવાની જગ્યાએ જગ્યાએ ઘેરેથી જ મોકટેસ્ટ આપી શકશે..


 


રાજસ્થાનના રાજ્યપાલ પૂર્વ કેન્દ્રીય મંત્રી કલમિશ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટવ આવતા  તેમના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણ જણાતા કોરોનાનો રિપોર્ટ કરાવવા અનુરોધ કર્યો છે.