આ ઉપરાંત એમ.એ પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે. બી.જી પ્રજાપતિની આણંદના DDO તરીકે બદલી કરવામાં આવી છે. સૌરભ પારઘીની જામનગર કલેક્ટર તરીકે બદલી કરાઇ છે. અજય પ્રકાશની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરાઇ છે. ગૌરાંગ મકવાણાની અમરેલી કલેક્ટર તરીકે બદલી કરાઇ છે
એસ.કે. હૈદરની ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ તરીકે નિમણૂક કરાઈ છે. હર્ષદ પટેલને GSRTCના એમ.ડી. તરીકે નિમણૂક અપાઇ છે. પી. ભારતી લેબર કમિશ્નર બન્યા છે. આર.બી. બારડ બરોડા કલેકટર તરીકે નિમણૂક થઈ છે. આદ્રા અગ્રવાલ રિલીફ કમિશ્નર બન્યા છે. રવિ શંકર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક થઈ છે. અંજુ શર્માની રોજગાર વિભાગમાં બદલી થઇ છે.