આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. પડિયાર હનીફ જકાબને 7,150 મત મળ્યા છે. જે આંકડો ખૂબ જ મોટો છે. આ સિવાય બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર અકુબ અચારભાઈ મુટવા 1328 મત લઈ ગયા છે.
ગુજરાત પેટાચૂંટણીઃ કઈ બેઠક પર કોંગ્રેસને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર પડ્યા ભારે ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Nov 2020 11:43 AM (IST)
આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. પડિયાર હનીફ જકાબને 7,150 મત મળ્યા છે. જે આંકડો ખૂબ જ મોટો છે.
NEXT
PREV
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની મતગણતરી ચાલી રહી છે. તમામ બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. અબડાસા બેઠકની વાત કરીએ તો 9 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવાર કરતાં ડબલ મત મળ્યા છે. ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજાને 20,229 અને કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 9,682 મત મળ્યા છે.
આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. પડિયાર હનીફ જકાબને 7,150 મત મળ્યા છે. જે આંકડો ખૂબ જ મોટો છે. આ સિવાય બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર અકુબ અચારભાઈ મુટવા 1328 મત લઈ ગયા છે.
આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મુસ્લીમ અપક્ષ ઉમેદવાર નડી ગયા છે. પડિયાર હનીફ જકાબને 7,150 મત મળ્યા છે. જે આંકડો ખૂબ જ મોટો છે. આ સિવાય બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવાર અકુબ અચારભાઈ મુટવા 1328 મત લઈ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -