
પ્રાંત ઓફિસર અમદાવાદ પશ્ચિમ જે.બી. દેસાઈ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ ગાંધીનગર એ.આર.પટેલ, કુતિયાણાના પ્રાંત ઓફિસર એ.જે અંસારી, ડેપ્યટી કલેકટર (ઇલેકશન) ઓફિસ ઓફ ચીફ ઈલેક્ટ્રિકલ ઓફિસર બી.એમ. જોટાણિયા, ડેપ્યુટી ફૂડ કંટ્રોલર અમદાવાદ જે.વી. દેસાઈ, પ્રાંત ઓફિસર કેશોદ-જૂનાગઢ આર.ડી.સરવૈયા સહિત 63 અધિકારીઓને આજ રોજ પ્રમોશન આપવામાં આવ્યું છે.