Gujarat Cabinet Oath Ceremony: નવા મંત્રી મંડળમાં 19 નવા ચહેરાને અપાયું સ્થાન, સાત પાટીદાર, આઠ OBC મંત્રીનો સમાવેશ

ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા.

Advertisement

gujarati.abplive.com Last Updated: 17 Oct 2025 02:59 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ સવારે 11:30 કલાકે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની...More

ગુજરાતમાં નવું મંત્રીમંડળ

ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી


હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી


કેબિનેટ મંત્રી



  • ઋષિકેશ પટેલ 

  • જીતુ વાઘાણી 

  • કનુભાઈ દેસાઈ 

  • કુંવરજી બાવળીયા 

  • નરેશ પટેલ 

  • અર્જુન મોઢવાડિયા 

  • પ્રદ્યુમન વાજા 

  • રમણ સોલંકી


રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો



  • ઇશ્વર પટેલ 

  • પ્રફુલ પાનસેરીયા 

  • મનિષા વકીલ


રાજ્યકક્ષાના મંત્રીઓ



  • કાંતિ અમૃતિયા 

  • રમેશ કટારા 

  • દર્શના વાઘેલા 

  • પ્રવીણ માળી 

  • સ્વરૂપજી ઠાકોર 

  • જયરામ ગામીત 

  • રિવાબા જાડેજા 

  • પી સી બરંડા

  • સંજય મહિડા 

  • કમલેશ પટેલ 

  • ત્રિકમ છાગા

  • કૌશિક વેકરિયા

  • પરસોત્તમ સોલંકી

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.