વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ લેવલની બેઠકમાં લોકડાઉન 4ને લઈને નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો ખોલવાના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે.
મહત્વની વાત એ છે કે, ગુજરાતમાં કોઈ પણ પ્રકારના બ્યુટી પાર્લર કે સલુન ખૂલી શકશે નહીં. પરંતુ વાળંદ ઘરે જઈને હેટ કટિંગ કરી શકશે.