ગાંધીનગરઃ પૂર્વ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીઓને આવાસની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને ફાળવવામાં આવેલું મકાન પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલને અપાયું છે, તો ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાનો બંગલો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફાળવવામાં આવ્યો છે.
જ્યારે કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓને સેક્ટર 19 અને સેક્ટર 20માં મકાનની ફાળવણી કરવામાં આવી છે.
મોંઘવારીનો માર સહન કરી રહેલ દેશની જનતાને દિવાળીની પૂર્વ સંધ્યાએ મોટી રાહત મળી છે. કેંદ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટરે પાંચ રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટરે 10 રૂપિયા એક્સાઈસ ડ્યુટીમાં ઘટાડો કર્યો. કેંદ્ર સરકારના નિર્ણય બાદ રાજ્ય સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો. આમ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 12, તો ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 17 રૂપિયાનો ઘડાટો થયો છે.
આ નવા ઘટાડેલા ભાવ બાદ રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.11 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.11 રૂપિયા થઈ ગઈ છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.33 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.32 રૂપિયા પર પહોંચી છે.
રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.87 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 88.88 રૂપિયા પર પહોંચી છે.
વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.78 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 88.77 રૂપિયા પર પહોંચી છે.
જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.06 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.05 રૂપિયા પર પહોંચી છે.
જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.79 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.80 રૂપિયા પર પહોંચી છે.
સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.99 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89 રૂપિયા પર પહોંચી છે.
ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.84 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 90.84 રૂપિયા પર પહોંચી છે.
અન્ય શહેરોની વાત કરીએ તો અમરેલીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.94 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.95 રૂપિયા પર પહોંચી છે.
ભૂજમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.40 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.40 રૂપિયા પર પહોંચી છે.
ભરૂચમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.63 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.62 રૂપિયા પર પહોંચી છે.
મહેસાણામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.18 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.19 રૂપિયા પર પહોંચી છે.
નવસારીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.24 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.26 રૂપિયા પર પહોંચી છે.
પાટણમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.15 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.16 રૂપિયા પર પહોંચી છે.
સુરેંદ્રનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.19 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 90.19 રૂપિયા પર પહોંચી છે.
ગોધરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.60 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.59 રૂપિયા પર પહોંચી છે.
આણંદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 94.93 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 88.92 રૂપિયા પર પહોંચી છે.
પાલનપુરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.09 રૂપિયા તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.10 રૂપિયા પર પહોંચી છે.
પોરબંદરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 95.60 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.60 રૂપિયા પર પહોંચી છે.
હિંમતનગરમાં પેટ્રોલની કિંમત 95.83 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લિટરે 89.83 રૂપિયા પર પહોંચી છે.
દાહોદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 96.30 રૂપિયા, તો ડીઝલની કિંમત પ્રતિ લીટરે 90.30 રૂપિયા પર પહોંચી છે