ગાંધીનગર ઇન્વેસ્ટર સમિટ : 'દેશમાં 10 હજાર કરોડથી વધુ રૂપિયાનું રોકાણ લાવશે, હજારો નોકરીઓનું નિર્માણ થશે'

સમિટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીહાજર છે. જ્યારે પ્રધાનમંત્રી મોદી વીડિયો કોન્ફરન્સથી આ સમિટમાં જોડાયા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના નિરંત વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 13 Aug 2021 12:13 PM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ઇન્વેસ્ટર સમિટનો પ્રારંભ થયો છે. આ સમિટમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી રૂપાણી હાજર છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી આ સમિટમાં જોડાયા હતા....More

પ્રધાનમંત્રી મોદીએ સ્ક્રેપ પોલિસી કરી લોંચ