Heeraben death live updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાનું 100 વર્ષની ઉંમરે નિધન, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શ્રદ્ધાંજલિ આપી
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે પણ ટ્વિટ કરી હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Heeraben Death: કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Heeraben Death: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી
Heeraben Death: હીરાબાના નિધન પર ભાજપના અનેક નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રીઓએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કેન્દ્રિય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પંકજભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
હીરાબાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં કરવામાં આવશે. હીરાબાના પાર્થિવ દેહનું સેક્ટર 30માં આવેલ સંસ્કાર ધામમાં અંતિમ સંસ્કાર થશે. વડાપ્રધાન મોદી સાડા સાત વાગ્યે અમદાવાદ પહોંચશે. હીરાબાનો પાર્થિવ દેહ પંકજભાઇના નિવાસસ્થાને રખાયો છે. શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટરના માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બ્રેકગ્રાઉન્ડ
PM Modi mother health live updates: વડાપ્રધાનની માતા હીરાબાનું નિધન થયુ છે. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -