મોરબી બેઠક માટે સાંસદ મોહન કુંડારિયાને સ્થાનિક કક્ષાએ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને મોરબીના પૂર્વ ધારાસભ્ય અમૃતિયાની કો-ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સી.આર. પાટીલે સૌરાષ્ટ્રની કઈ વિધાનસભા બેઠક માટે 3-3 ધુરંધરોને બનાવ્યા ઇન્ચાર્જ અને કો-ઇન્ચાર્જ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jul 2020 09:57 AM (IST)
મોરબી બેઠક માટે સાંસદ મોહન કુંડારિયાને સ્થાનિક કક્ષાએ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
NEXT
PREV
ગાંધીનગરઃ ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભાની પેટા ચૂંટણી ગમે ત્યારે યોજાય તેવી શક્યતા છે, ત્યારે ભાજપે પેટાચૂંટણી જીતવા માટે કમર કસી છે. બેઠક અને વિસ્તાર પ્રમાણે માઈક્રો પ્લાનિંગ શરૂ કરવામાં આવ્યું છે. વિધાનસભાનાં વિસ્તાર પ્રમાણે તાલુકા અને જીલ્લા કક્ષાએ ઇન્ચાર્જ અને કો-ઇન્ચાર્જ નિયુક્ત કરીને જવાબદારી આપવામા આવી છે. અગાઉ બેઠક પ્રમાણે એક સરકારમાંથી અને એક સંગઠનમાંથી એમ કુલ 2 હોદેદારોને નિયુક્તિ કરી હતી.
મોરબી બેઠક માટે સાંસદ મોહન કુંડારિયાને સ્થાનિક કક્ષાએ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને મોરબીના પૂર્વ ધારાસભ્ય અમૃતિયાની કો-ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
મોરબી બેઠક માટે સાંસદ મોહન કુંડારિયાને સ્થાનિક કક્ષાએ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને મોરબીના પૂર્વ ધારાસભ્ય અમૃતિયાની કો-ઇન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -