અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે નવા 105 કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે સાંજે 6 કલાક બાદ આવેલ નવા કેસ સાથે ગુજરાતમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 871એ પહોંચી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 36એ પહોંચી ગયો છે. આજે જે નવા 105 નવા કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 42, સુરતમાં 35, વડોદરામાં 6, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, આણંદમાં 8, નર્મદામાં 4, અને ગાંધીનગર, પંચમહાલ, ખેડામાં 1-1-1 કેસ આવ્યા છે.
જિલ્લોકેસપુરૂષસ્ત્રી
અમદાવાદ૪૨૨૫૧૭
સુરત૩૫૧૩૨૨
વડોદરા૦૬૦૪૦૨
રાજકોટ૦૩૦૧૦૨
બનાસકાાંઠા૦૪૦૩૦૧
આણાંદ૦૮૦૫૦૩
નમજદા૦૪૦૨૦૨
ગાાંધીનગર૦૧૦૦૦૧
ખેડા૦૧૦૦૦૧
પાંચમહાલ૦૧૦૧૦૦
કુલ૧૦૫૫૩૫૨
આજે જે ત્રણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમાં કચ્છ જિલ્લાના 62 વર્ષના પુરુષ, બોટાદ જિલ્લાના 80 વર્ષના પુરુષ અને અમદાવાદની 60 વર્ષની સ્ત્રીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં જે 871 કેસ જેમાંથી 05 ક્રિટિકલ છે જ્યારે 766 સ્ટેબલ છે. જ્યારે 64 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 36એ પહોંચ્યો છે.
ક્રમજીલ્લોકેસમૃત્યુડિસ્ચાર્જ
અમદાવાદ૪૯૨૧૭૧૭
વડોદરા૧૨૭
સુરત૮૬
રાજકોટ૨૭
ભાવનગર૨૬
આણાંદ૨૫
ગાાંધીનગર૧૭
પાટણ૧૪
ભરૂચ૧૩
૧૦પાંચમહાલ
૧૧બનાસકાાંઠા
૧૨નમમદા
૧૩છોટા ઉદેપુર
૧૪કચ્છ
૧૫મહેસાણા
૧૬પોરબાંદર
૧૭ગીર-સોમનાથ
૧૮દાહોદ
૧૯ખેડા
૨૦જામનગર
૨૧મોરબી
૨૨સાબરકાાંઠા
૨૩બોટાદ
કુલ8713664
છેલ્લા 24 કલાકમાં 2971 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 176 પોઝિટિવ, 2795 નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 20204 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 871 પોઝિટિવ આવ્યા છે જ્યારે 19333 નેગેટિવ આવ્યા છે.