ગુજરાતમાં 127 નાયબ સેક્શન ઓફિસરની સેક્શન ઓફિસર તરીકે બઢતી સાથે કરાઈ બદલી, જુઓ સંપૂર્ણ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
આ ઉપરાંત 127 નાયબ સેક્શન ઓફિસરની સેકશન ઓફિસર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
11
ગાંધીનગરઃ રાજ્યમાં બઢતી બદલીનો દોર ચાલી રહ્યો છે. આજે 10 સેક્શન ઓફિસરની બદલી કરવામાં આવી હતી. જેમાં કે.ટી પટેલની વન અને પર્યાવરણ વિભાગમાં માર્ગ અને મકાન વિભાગ, એમ.જી. ડોડિયાની માર્ગ અને મકાન વિભાગ (ગૌણ સેવા મંડળ પસંદગી વિભાગ)માંથી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, એમ.આર. ભટ્ટની શિક્ષણ વિભાગમાંથી નાણા વિભાગમાં બદલી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -