સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 39 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.
બુધવારે સાંજે 13 કેસ, બુધવારે મોડી સાંજે 12 અને બુધવારે મોડી રાત્રે 14 કેસ નોંધાયા હતા. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 407એ પહોંચ્યો છે.
15, તારીખે સાંજે
22/F, DHR
22/M, NAVO PLOT PIPLI PIPLI
72/M, VANIYA SERI DHR
70/M,RAMDEV PIR STREET
48/M,VANALA CHUDA
80/F,MORBHAI NO DELO
58/F,KAMAL PARK
39/F,KADIYA SOCIETY
58/M,DALMIL ROAD
37/M,JENABAD
65/F,DHOLI POL
54/M,LAXMIPARA
35/M,VADNAGAR
15 તારીખે મોડી સાંજે
65/M,MARUTI PARK
30/F,LAXMI CHAMBERS
76/M,HATHILA STREET
50/F, RATANAPAR
36/M,KUMBHAR PARA
52/M,NR HAREKRISHANA HOTEL
60/M,VRUNDAVAN
65/F,NR MASJID DHR
65/F,PATEL SOCIETY RATANPAR
28/M,MAHAVIR SOCIETY
70/F,LAXMIPARA
74/M,JAWAHAR CHOWK
15 તારીખે મોડી રાત્રે
55/M,SHIYANI
24/F,ANANA ANKEWADIYA
32/M,VAGHESWARI CHOWK
51/M,Ashpura Park,
48/M,Dal Mil Road,
20/M,Haripar road, DHR
32/M,80 FOOT ROAD,WADHWAN
33/F,DARBAR GADH
53/M,OPP.DAYAMAI MATA
55/M & 59/F,70/F JORAVARNAGAR
36/F,NEW 80 FOOT ROAD
73/M,NEW JUNCTION ROAD
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં કોરોનાના 39 કેસ નોંધાતા ફફડાટ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2020 09:45 AM (IST)
બુધવારે સાંજે 13 કેસ, બુધવારે મોડી સાંજે 12 અને બુધવારે મોડી રાત્રે 14 કેસ નોંધાયા હતા. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -