આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 173, અમદાવાદ કોર્પોરેશનમાં-159, સુરત -63, વડોદરા કોર્પોરેશનમાં-61, ભાવનગર કોર્પોરેશન -33, રાજકોટ કોર્પોરેશન 39, સુરેન્દ્રનગર 32, ભાવનગર 28, ખેડા -24, જુનાગઢ કોર્પેોશેન 24, ગાંધીનગર-22, જુનાગઢ-19, મહેસાણા - 17, વડોદરા-16, રાજકોટ-15, અમદાવાદ - 14, અમરેલી- 14, કચ્છ- 14, ભરૂચ-14, મોરબી- 14, દાહોદ-12, બનાસકાંઠા- 11, ગીર સોમનાથ- 10, વલસાડ-10, જામનગર કોર્પોરેશન - 9, પાટણ, મહીસાગર- 9, સાબરકાંઠા - 9, આણંદ- 8, ગાંધીનગર કોર્પોરેશન -8, નવસારી- 6, નર્મદા- 6, પંચમહાલ-6, અરવલ્લી-4, જામનગર-4, બોટાદ-4, તાપી-3 કેસ સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 2, સુરત કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 1, સુરત 1, નવસારી 1 અને ગાંધીનગરમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં હાલ 11221 એક્ટિવ કેસ છે, જેમાંથી 68 વેલ્ટીલેટર પર છે અને 11153 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 31346 લોકો સ્વસ્થ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4,87, 707 ટેસ્ટ કરવામાં આવ્યા છે.