ગાંધીનગર:એચ ટાટ મુખ્ય શિક્ષકોના નિયમો બનાવવાની કવાયત તેજ થઈ ચૂકી છે... શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો, શિક્ષણ મંત્રી, પ્રાથમિક શિક્ષક નિયામક અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે આ જ મુદ્દે બે કલાક બેઠક ચાલી... આ બેઠકમાં સંપૂર્ણ ઠરાવનો અભ્યાસ., વિશ્લેષણ અને ચર્ચા કરાઈ છે... સાથે જ સંઘ તરફથી કેટલાક સૂચનો પણ અપાયા છે અને સૂચનોના અમલની સાથે ઠરાવ બહાર પાડવાની સહમતિ પણ અપાયાની જાણકારી મળી છે... ટુંક સમયમાં જ એચ.ટાટ મુદ્દે ઠરાવ બહાર પડાશે અને બાદમાં બદલીના કેમ્પની પણ શક્યતા છે... એચ.ટાટના નિયમો ફાઈનલ કરવાની આ છેલ્લી બેઠક હતી. નોંધનિય છે કે,  2012થી એચ.ટાટ મુખ્ય શિક્ષકોના નવા નિયમો બનાવવા અને  વધમાં ગયેલા શિક્ષકોને પરત લાવવા સહિતના પડતર પ્રશ્નો આજદિન સુધી વણઉકેલ્યા હતા.                                                                                                                                                                                                                         

  


આ પણ વાંચો              


Ex Navy Officer Death Sentence: 8 ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોને કતારમાં નહીં થાય મૃત્યુદંડની સજા, જાણો શું આવ્યો ચૂકાદો


Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મહત્વનો નિર્ણય, આ રિંગ રોડ પર બનશે સિક્સ લેન      


પુલવામાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી હાફિઝ સઈદને જલ્દી અમને સોંપો - ભારત સરકારની પાકિસ્તાન પાસે માંગ


UPI Update: સ્કેન કર્યા વિના પણ UPI દ્વારા થશે પેમેન્ટ, ટૂંક સમયમાં આવી રહ્યું છે નવું ફીચર, જાણો કોને મળશે સુવિધા અને કેવી રીતે કામ કરશે?