અરવલ્લીઃ મોડાસાના કોલેજ રોડ પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 1નું મોત
abpasmita.in
Updated at:
24 Sep 2016 09:23 PM (IST)
NEXT
PREV
અરવલ્લીઃ મોડાસાના કોલેજ રોડ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે ગુનો નોધીને આગળની તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -