પાલનપુરમાં ગેરરીતિની ફરિયાદ બદલ મહિલા તલાટી સસ્પેન્ડ
abpasmita.in
Updated at:
23 Sep 2016 10:20 PM (IST)
NEXT
PREV
બનાસકાંઠા: બનાસકાંઠાના પાલનપુરનાં કસબામા રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા એક મહિલા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ મહિલા તલાટી વિરૂદ્ધ સી.એમ ઓનલાઇન રજુઆતમા આર્થિક સહાય મા ગેરરીતિ આચરી હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. બાદમાં આ મહિલા તલાટીને ઓનલાઈન રજૂઆતમાં ગેરરીતિ આચરવા બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -