Ambalal Patel Gujarat Rain Prediction: વરસાદ (Rain) અને ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના કહેવા અનુસાર ગુજરાતમાં વરસાદ (Rain)ની ગતિવિધી મંદ પડી છે. આગામી 17 થી 22 જુનમાં પવન તેજ ગતીએ ફુકાશે. સૌરાષ્ટ્રનાં દક્ષીણ ભાગ, બાબરા , બોટાદ , બરવાડા, ખેડા, ગોધરામાં પવન ફુકાશે.


22 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગરમાં, ઉતર સૌરાષ્ટ્ર, રાજકોટ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમા વરસાદ (Rain)ની શક્યતાં છે. ગાજવીજ અને આંધી સાથે વરસાદ (Rain)ની શક્યતા છે. 21 થી 25 જુનમા વરસાદ (Rain)ની શક્યતાં છે.


ગુજરાતમાં વરસાદ (Rain)ની આગાહી (14 જૂન, 2024)



  • અમદાવાદ: આંશિક વાદળછાયું, વરસાદ (Rain)ની શક્યતા નથી.

  • દક્ષિણ ગુજરાત: હળવાથી મધ્યમ વરસાદ (Rain).

  • સૌરાષ્ટ્ર: હળવો વરસાદ (Rain).

  • ઉત્તર ગુજરાત અને કચ્છ: સૂકું હવામાન.


આગામી 24 કલાક:



  • દક્ષિણ ગુજરાત: ભારે વરસાદ (Rain)ની શક્યતા, કેટલાક વિસ્તારોમાં ગાઢ વરસાદ (Rain) થઈ શકે છે.

  • સૌરાષ્ટ્ર: મધ્યમ વરસાદ (Rain).

  • ઉત્તર ગુજરાત અને કચ્છ: હળવો વરસાદ (Rain).


આગામી 7 દિવસ:



  • દક્ષિણ ગુજરાત: છૂટાછવાયા ભારે વરસાદ (Rain), સામાન્ય રીતે મધ્યમ વરસાદ (Rain).

  • સૌરાષ્ટ્ર: છૂટાછવાયા મધ્યમ વરસાદ (Rain), સામાન્ય રીતે હળવો વરસાદ (Rain).

  • ઉત્તર ગુજરાત અને કચ્છ: મુખ્યત્વે સૂકું હવામાન, કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ (Rain) થઈ શકે છે.


રાજ્યમાં ચોમાસું (Monsoon) નબળું પડ્યું છે. જેમાં નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ (Rain)ની આગાહી છે. જેમાં દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુરમાં વરસાદ (Rain)ની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, વલસાડ અને તાપી, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદ (Rain)ની આગાહી છે. દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ (Rain)ની આગાહી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ, ગીર સોમનાથમાં 15મી જૂને વરસાદ (Rain)ની સંભાવના છે. તેમજ નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં 16મી જૂને વરસાદ (Rain)ની સંભાવના છે. 17 જૂને વલસાડ, ગીર સોમનાથ, દમણમાં વરસાદ (Rain)ની સંભાવના છે. તેમજ વલસાડ, ગીર સોમનાથ, દમણમાં 18મી જૂને વરસાદ (Rain)ની સંભાવના છે.


ગુજરાતમાં ચોમાસું (Monsoon) વહેલું પ્રવેશ્યું હતું અને તેના નબળા પડ્યા બાદ હવે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને પવન પ્રવર્તી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 જૂને ચોમાસાની શરૂઆત થઈ હતી, ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ 15 જૂન છે. તેથી આ વર્ષે રાજ્યમાં ચોમાસાના આગમનને સમય પહેલા ગણવામાં આવશે. કેરળથી ગુજરાત તરફ ખૂબ જ ઝડપથી આગળ વધતું ચોમાસું (Monsoon) હવે નબળું પડી ગયું છે અને અરબી સમુદ્રની શાખા હાલમાં આગળ વધી રહી નથી.