સાબરકાંઠાઃ તલોદના તાજપુર કેમ્પ નજીક આવેલ મંગલમૂર્તી ક્વોરીમાં ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકો દટાયા હતા. જેમાથી બે લોકોના મોત થયા હતા. ઇમારતના બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.