અમદાવાદ: સંસદના બંને ગૃહમાં ‘મોટર વ્હીકલ બિલ’ પસાર થયા બાદ મંગળવારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વાર ગુજરાતમાં કેટલાંક સુધારા સાથે આ બિલનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં 16મી સપ્ટેમ્બરથી આ બિલનો કડકાઈથી અમલ કરવામાં આવશે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર તેમજ ખેતીમાં ઉપયોગમાં લેવાતા વાહનો દંડની રકમમાં માનવીય અભિગમ અપનાવીને થોડા સુધારા કરવામાં આવ્યા છે. જાણો ક્યા ગુના માટે તમારે કેટલો દંડ ભરવો પડશો.

જાણો ક્યા ગુના માટે તમારે કેટલો દંડ ભરવો પડશો.