ગીતાબેનને અન્ય બીમારી હોવા છતાં તેઓ હોસ્પિટલમાં કોરના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમને કોરોનાનો ચેપ લાગતા તેમને ગાંધીનગર એપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
આજે રાજ્યમાં 1137 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3663 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,215 એક્ટિવ કેસ છે, જ્યારે 1,45,107 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,140 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,62,985 પર પહોંચી છે.
સુરતઃ FBથી પરિચયમાં આવેલા રાજકીય કાર્યકરે યુવતી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, વારંવાર જાતિય સુખ માણ્યા પછી શું કર્યું ?
30 લાખ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી દિવાળી ભેટ, જાણો કઈ તારીખ સુધીમાં મળશે બોનસ
ATMમાંથી 5000 રૂપિયાથી વધારે ઉપાડવા પર લાગી શકે છે ચાર્જ, જાણો શું આવી શકે છે નવો નિયમ