રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 24104 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1506 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 16672 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5926 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 5855 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 92 હજાર 909 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતના કયા શહેરમાં કેટલા કેસ છે તેની પર એક નજર કરીએ....
District NameActive Positive CasesTotal Deaths
અમદાવાદ39351210
અમરેલી144
આણંદ1012
અરવલ્લી1114
બનાસકાંઠા228
ભરૂચ465
ભાવનગર3813
બોટાદ102
છોટા ઉદેપુર70
દાહોદ80
ડાંગ20
દેવભુમ દ્વાકા10
ગાંધીનગર15721
ગીર સોમનાથ50
જામનગર253
જૂનાગઢ171
કચ્છ185
ખેડા375
મહીસાગર112
મહેસાણા5910
મોરબી11
નર્મદા90
નવસારી121
પંચમહાલ2614
પાટણ279
પોટબંદર32
રાજકોટ655
સાબરકાંઠા465
સુરત656104
સુરેન્દ્રનગર363
તાપી50
વડોદરા54043
વલસાડ273