ABP Cvoter Exit Poll 2022 Live: ગુજરાત-હિમાચલમાં કોની બનશે સરકાર, જાણો શું કહે છે એક્ઝિટ પોલ

ગુજરાત ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે (5 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું.

gujarati.abplive.com Last Updated: 05 Dec 2022 08:48 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat-Himachal Exit Poll 2022 LIVE: ગુજરાત ચૂંટણીમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન સોમવારે (5 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. રાજ્યમાં પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. હિમાચલમાં પણ 12મી...More

Himachal Exit Polls Result 2022: હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં ભાજપની જીત

હિમાચલ પ્રદેશમાં કુલ 68 સીટો છે. એબીપી સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 33-41, કોંગ્રેસને 24-32, AAPને 0 અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે.