હાલમાંજ યોજાયેલા એસટેક 2022 કે જે આર્કિટેક્ચર, સિવિલ એન્જિનિયર્સ, કોન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ માટેનું એશિયાનું સૌથી મોટું પ્રદર્શન છે, તેમાં ગુજરાતની અગ્રગણ્ય કન્સ્ટ્રક્શન કેમિકલ્સ કંપની "રેડવોપ કેમિકલ્સ"દ્વારા એડહેસીવ પ્રોડક્ટ 'ફ્લેક્ષોપીયુ' લોન્ચ કરવામાં આવી. 'ફ્લેક્ષોપીયુ' ટાઈલ, સ્ટોનને લાકડા, પ્લાય, સ્ટીલ અને એલ્યુમિનિયમની સપાટી પર મજબૂત રીતે ચોંટાડવા માટે ઉપયોગી છે. ઉપરાંત આ ઈવેન્ટમાં કંંપનીએ અપડેટેડ પ્રોડક્ટ્સ, સેમ્પલ્સ અને બ્રોશર્સ પ્રસ્તુત કર્યા તેમજ મજબૂત અને ટકાઉ બાંધકામ અંગે નિદર્શન આપવામાં આવ્યું. આ દરમિયાન લગભગ ૨૫૦૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી.
'રેડવોપ કેમિકલ્સ' દ્વારા 'ફ્લેક્ષોપીયુ' લોન્ચ કરવામાં આવ્યું'
gujarati.abplive.com | 29 Dec 2022 02:53 PM (IST)
"રેડવોપ કેમિકલ્સ" દ્વારા 'ફ્લેક્ષોપીયુ' લોન્ચ કરવામાં આવ્યું"
ફાઇલ તસવીર