દાહોદઃ ઓલ ગુજરાત પ્રજ્ઞા ચક્ષુ  યુવતીઓની ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાજ્યભરમાંથી ૧૦ જેટલી પ્રજ્ઞા ચક્ષુ યુવતીઓની ટીમે ભાગ લીધો હતો. પ્રજ્ઞા ચક્ષુ યુવતીઓની શક્તિને ઉજાગર કરવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે.