GSEB HSC Science Result 2022 LIVE: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 85.78 ટકા સાથે રાજકોટ જિલ્લો ટોપ પર

12 સાયન્સમા રેગ્યુલર 95 હજાર 982 અને રિપીટર 11 હજાર 984 સહિત કુલ એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

gujarati.abplive.com Last Updated: 12 May 2022 12:06 PM

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. આજે સવારે દસ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ...More

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ