Gujarat Election 2022: ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. જ્યારે ઘણા સિનિયર નેતાઓને કાપવામાં આવ્યા છે.
આ નેતાઓ કપાયા
- બ્રિજેશ મેરજા
- આર સી ફળદુ
- વાસણ આહિર
- વિજય રૂપાણી
- નીતિન પટેલ
- ભુપેન્દ્રસિંહ ચુડાસમા
- મધુશ્રી વાસ્તવ
- હિતુ કનોડિયા
- વલ્લભ કાકડિયા
- લાખાભાઈ સાગઠીયા
- હકુભા જાડેજા
- ગોવિંદ પટેલ
- અરવિંદ પટેલ
- સુરેશ પટેલ
- કિશોર ચૌહાણ
- અરવિંદ રૈયાણી
- જગદીશ પટેલ
- રાકેશ શાહ
ઇડર બેઠક પરથી હિતુ કનોડિયાની ટિકિટ કાપવામાં આવી છે જ્યારે આ બેઠક પર રમણભાઇ વોરાને ટિકિટ આપવામાં આવી છે. ડીસા બેઠક પરથી શશિકાંતની ટિકિટ કાપવામાં આવી છે તેમના સ્થાને પ્રવિણમાલીને ટિકિટ અપાઇ છે.
રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કપાઇ છે. તેમના સ્થાને બાલકૃષ્ણ શુક્લાને ટિકિટ અપાઇ છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપવામાં આવી છે. તેમના બદલે અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઇ છે તેમના બદલે આ બેઠક પર ઉદય કાનગડને ટિકિટ અપાઇ છે.
તે સિવાય રાજકોટ દક્ષિણ બેઠક પરથી ગોવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને રમેશ ટિલાળાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી લાખાભાઇ સાગઠીયા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને ડૉક્ટર હસમુખ પટેલને ટિકિટ અપાઇ છે.
એલિસબ્રિજ બેઠક પરથી રાકેશ શાહની ટિકિટ કાપવામાં આવી છે. ઉપરાંત સાબરમતી બેઠક પરથી અરવિંદ પટેલની ટિકિટ કાપવામાં આવી છે. તેમના સ્થાને ડૉક્ટર હર્ષદભાઇ પટેલને ટિકિટ અપાઇ છે. મણીનગર બેઠક પરથી સુરેશ પટેલની ટિકિટ કપાઇ છે. અમરાઇવાડી બેઠક પરથી જગદીશ પટેલને ટિકિટ અપાઇ છે. વેજલપુર બેઠક પરથી કિશોર ચૌહાણની ટિકિટ કાપવામાં આવી છે.
કઈ બેઠક પરથી કોને મળી ટિકિટ
ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા
કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે
ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ
અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંડા
ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી
રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા
દસાડા બેઠક પરથી પી.કે.પરમાર
લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા
વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા
ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા
ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ
ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા
રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ
દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક
જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા
વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા
સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર
તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ
ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ
અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા
લાઠી બેઠક પરથી જનક સાવલીયા
ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી
પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા
ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી
ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી
બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી
નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા
જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી
વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા
ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા
અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ
ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ
માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા
માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ
કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા
સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા
સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર
વરાછા બેઠક પરથી કિશોર કાનાણી
કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી
લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ
મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી
કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા
સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી
બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર
નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત
વ્યારા બેઠક પરથી મોહન કોકાણી
ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ
ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ
વલસાડ બેઠક પરથી ભરત પટેલ
પારડી બેઠક પરથી કનુભાઇ દેસાઇ
કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી
ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર
વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર
થરાદ બેઠક પરથી શંકર ચૌધરી
દાંતા બેઠક પરથી રઘુભાઇ પારઘી
વડગામ બેઠક પરથી મણીભાઇ વાઘેલા
ડીસા બેઠક પરથી પ્રવિણ માળી
સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત
ઇડર બેઠક પરથી રમણલાલ વોરા
પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર
વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ
વેજલપુર બેઠક પરથી અમિત ઠાકર
એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ
નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા
નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી
અમરાઇવાડી બેઠક પરથી હસ