નવસારી: નવસારી શહેરની વર્ષો જૂની માંગનો આજે ઉકેલ આવ્યો છે. રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટ દરમિયાન રાજ્યની આઠ પાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે. જેમાં નવસારીપાલિકાનો પણ સમાવેશ કર્યો છે.નવસારીને મહાનગરપાલિકાને દરજ્જો મળતા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.  


ચેમ્બર ઓફ કોમર્સ વર્ષોથી મહાનગરપાલિકા બનાવવા માટે રજૂઆત કરતા હતા.  મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત હોદ્દેદારો અને સભ્યોએ શહેરના માર્ગ ઉપર ફટાકડા ફોડી સરકારનાં નિર્ણયને આવકાર્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી રાજકીય આગેવાનો સહિત શહેરના નાગરિકોએ નવસારી નગરપાલિકાને મહાપાલિકા બને તે દિશામાં રજૂઆત અને માંગ કરી હતી. 


નવસારી શહરેની વર્ષો જૂની માંગનો આજે ઉકેલ આવ્યો છે. જેને લઈને નવસારીના વિકાસને એક નવો વેગ મળશે. નવસારી શહેરમાં ઉદ્યોગોને પણ નવી દિશા મળશે. જેને લઇને રોજગારીની નવી તકો ઉભી થશે.   


બજેટની મહત્ત્વની જાહેરાતો



  • નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે બજેટ વિકસિત ભારતના સંકલ્પને અનુરૂપ હશે. બજેટ વિકસિત ગુજરાત 2047નો રોડમેપ અનુરૂપ હશે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જોગવાઈવાળુ બજેટ હશે.

  • નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે. ગયા વર્ષ કરતા આ બજેટમાં 10થી 15 ટકાનો વધારો હોવાની શક્યતા છે. આ વર્ષના બજેટનું કદ 3.30થી 3.50 લાખ કરોડનું હોવાનો અંદાજ છે. આ બજેટમાં નવા કરની શક્યતા નહીંવત છે.

  • બજેટમાં ખેડૂત, યુવાન, મહિલાઓના વધુ પ્રાધાન્ય અપાશે.  કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ વધારાય તેવી શક્યતા છે. કિસાન સૂર્યોદય યોજના માટે નવા ફિડર ઉભા કરાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારનું બજેટ સવા ત્રણ લાખ કરોડની આસપાસનું હશે

  • ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું બજેટ

  • 10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઇ હતી.

  • નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ

  • સામાજિક ન્યાય અધિકારી વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ

  • ધોરણ 9,10ની વિદ્યાર્થિનીઓને 10 હજારની વાર્ષિક જોગવાઈ

  • ધોરણ 11,12ની વિદ્યાર્થિનીઓને 15 હજારની વાર્ષિક જોગવાઈ

  • નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ

  • સગર્ભા, ધાત્રી મહિલા માટે નમોશ્રી યોજનાની જાહેરાત

  • નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ

  • પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ

  • શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી

  • સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય

  • 5G ગુજરાત બનાવવાનો સરકારનો નારો છે.  ગુણવંતુ, ગરવુ, ગ્લોબલ, ગતિશિલ, ગ્રીન

  • જરાતનો સંકલ્પ છે. રાજ્યના મોટાભાગના નાગરિકો 20થી 60 વર્ષના છે. રાજ્યમાં

  • જગારીની વિપુલ તકો સર્જાઈ છે. ખેડૂતોનું સન્માન કરી કૃષિ ઉત્પાદન વધારવાનો

  • કલ્પ છે. નારીના સન્માન સાથે આધુનિક સમાજનું નિર્માણ છે. નારી શક્તિને અમારી સરકારમાં વિશેષ પ્રાધાન્ય છે. સાત કરોડ ગુજરાતીઓનું વિકસિત ગુજરાતનું સપનું સાકાર થશે.

  • પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ

  • શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી

  • સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય

  • આદિવાસી વિકાસ વિભાગ માટે 4374 કરોડની જોગવાઈ

  • આંગણવાડીઓને કાર્યક્ષમ બનાવવાની યોજના

  • કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ

  • મહિલા અને બાળ વિકાસ માટે 6885 કરોડની જોગવાઈ

  • આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરવાની જાહેરાત કરાઇ હતી.

  • નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત

  • આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરવાની જાહેરાત

  • નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત

  • આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગમાટે 20,100 કરોડની જાહેરાત

  • બે હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સ અમલમાં લવાશે

  • આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવાશે

  • નવસારી, ગાંધીધામ,મોરબી, વાપીને બનાવાશે મહાનગર પાલિકા

  • આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને બનાવાશે મહાનગરપાલિકા

  • PM JAY યોજના અંતર્ગત 3100 કરોડની જોગવાઈ

  • વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે નમો સરસ્વતિ યોજનાની જાહેરાત

  • નમો સરસ્વતિ યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ 

  • નર્મલ ગુજરાત યોજના હેઠળ 2500 કરોડની જોગવાઈ 

  • આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત 

  • સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવા કામગીરી કાર્યરત

  • સ્ટાર્ટ એપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને

  • યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ 

  • પંચાયત,ગ્રામગૃહ નિર્માણ,ગ્રામિણ વિકાસ માટે 12138 કરોડની જોગવાઈ 

  • શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ

  • માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ

  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડની જોગવાઈ 

  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ 

  • જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ

  • ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.

  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ 

  • ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ 

  • ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ 

  • એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ 

  • ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ 

  • ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ 

  • ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ 

  • એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ 

  • ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ 

  • પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો વ્યાપ વધારવા 161 કરોડની જોગવાઈ 

  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે 199 કરોડની જોગવાઈ 

  • ગૌમાતા પોષણ યોજના હેઠળ 425 કરોડની જોગવાઈ 

  • પશુ દવાખાના અને એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે 110 કરોડની જોગવાઈ 

  • પશુધન વિમા પ્રમિયમ સહાય માટે 23 કરોડની જોગવાઈ 

  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ

  • સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ 

  • અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે

  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ 

  • ST વિભાગ 2500 નવી બસો ખરીદશે 

  • નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ 

  • ST વિભાગ 2500 નવી બસો ખરીદશે 

  • નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ 

  • પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો

  • જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

  • 1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

  • રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો

  • ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન

  • અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે

  • બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ

  • અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે

  • અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ

  • પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો

  • જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

  • 1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

  • સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ. 6193 કરોડની જોગવાઈ

  • આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 4374 કરોડની જોગવાઈ

  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2659 કરોડની જોગવાઈ

  • શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 55,114 કરોડની જોગવાઈ

  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ. 20, 100 કરોડની જોગવાઈ

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 6885 કરોડની જોગવાઈ

  • અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂ. 2,711 કરોડની જોગવાઈ

  • રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે કુલ રૂ. 767 કરોડની જોગવાઈ

  • પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 12, 138 કરોડની જોગવાઈ

  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ. 21, 696 કરોડની જોગવાઈ

  • ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. 8423 કરોડની જોગવાઈ

  • માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. 22, 163 કરોડની જોગવાઈ

  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. 3858 કરોડની જોગવાઈ

  • જળસંપતિ પ્રભાગ માટે કુલ રૂ. 11, 535 કરોડની જોગવાઈ

  • પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડની જોગવાઈ

  • વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડની જોગવાઈ

  • કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ

  • ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડની જોગવાઈ

  • વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડની જોગવાઈ

  • કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડની જોગવાઈ

  • ગૃહ વિભાગ માટે કુલ રૂ. 10, 378 કરોડની જોગવાઈ

  • કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડની જોગવાઈ

  • મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડની જોગવાઈ

  • સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડની જોગવાઈ

  • માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ

  • સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ

  • અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે

  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ

  • ST વિભાગ 2500 નવી બસો ખરીદશે

  • નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ

  • પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો

  • જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત

  • 1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે

  • અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ

  • રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો

  • ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન

  • અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે

  • બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ

  • અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે

  • અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ

  • ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ

  • સરકારી છાત્રાલય,આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડ

  • પ્રિ-મેટ્રીકના 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 176 કરોડની જોગવાઈ

  • દૂધ સંજીવની યોજના હેઠળ 150 કરોડની જોગવાઈ

  • ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય માટે 120 કરોડની જોગવાઈ

  • અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે 23 કરોડ

  • એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા 319 નવી 108 એમ્બ્યુલન્સ ખરીદાશે

  • યુ.એન.મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડ

  • ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ

  • અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનાવાશે

  • આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ

  • કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા 221 કરોડ

  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2363 કરોડની જોગવાઈ

  • પૂર્ણા યોજના હેઠળ 344  કરોડની જોગવાઈ

  • વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ

  • NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ

  • નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની જોગવાઈ

  • ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન

  • મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ

  • પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ

  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ

  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ

  • જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ

  • નવી બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઈ

  • ઈ-વ્હિકલ સબસીડીઆપવા 218 કરોડની જોગવાઈ

  • બસ સ્ટેશનના આધુનિકરણ માટે 118 કરોડની જોગવાઈ

  • જળસંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ

  • ચેકડેમ, તળાવો ઉંડા કરવા 236 કરોડની જોગવાઈ

  • રાજકોટ જિલ્લાના વિંછીયા,ધરઈ જળાશયને જોડવા 160 કરોડની જોગવાઈ