Gujarat Bypolls 2025 live updates: વિસાવદરમાં 43 ટકા અને કડીમાં 39 ટકા મતદાન, મતદારોમાં જબરદસ્ત ઉત્સાહ

gujarat bypolls 2025 live updates: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે

gujarati.abplive.com Last Updated: 19 Jun 2025 02:31 PM

બ્રેકગ્રાઉન્ડ

gujarat bypolls 2025 live updates: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ,કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળશે....More

કડીમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 36 ટકા મતદાન

હાલના સમાચાર પ્રમાણે અત્યાર સુધીમાં કડીમાં 39 ટકા મતદાન છે. વરસાદી માહોલના કારણે શરૂઆતમાં કડીમાં મતદાન ધીમું રહ્યું છે. મોટી સંખ્યામાં મહિલા મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા.