વેરાવળઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ગીર સોમનાથ જિલ્લાની સાયન્સ કોલેજમાં કોરોનાની એન્ટ્રી થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વેરાવળની સરકારી સાયન્સ કોલેજ કોરોનાની ઝપેટમાં આવી છે. પ્રિન્સિપાલ અને 2 પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે.
કોલેજમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા. ત્રણ કોરોનાના કેસ આવતાં કોલેજમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું છે. હાલ પ્રિન્સિપાલ અને બન્ને પ્રોફેસર હોમ ક્વોરેન્ટાઇન છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણની ભીતી સેવાઇ રહી છે.
સૌરાષ્ટ્રની કઈ કોલેજમાં પ્રિન્સિપલ અને 2 પ્રોફેસરને લાગ્યો કોરોનાનો ચેપ? વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ડર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Feb 2021 12:21 PM (IST)
કોલેજમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા. ત્રણ કોરોનાના કેસ આવતાં કોલેજમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું છે. હાલ પ્રિન્સિપાલ અને બન્ને પ્રોફેસર હોમ ક્વોરેન્ટાઇન છે.
તસવીરઃ વેરાવળ સાયન્સ કોલેજ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -