ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અરવલ્લીમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 15 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 296, સુરત કોર્પોરેશનમાં 202, વડોદરા કોર્પોરેશનમાં 137, રાજકોટ કોર્પોરેશનમાં 101, મહેસાણામાં 73, રાજકોટમાં 44, સાબરકાંઠામાં 43, વડોદરામાં 41, સુરતમાં 39, બનાસકાંઠા અને પાટણમાં 37-37, અમદાવાદમાં 36, ખેડામાં 31, ગાંધીનગરમાં 30, ગાંધીનગર કોર્પોરેશન અને પંચમહાલમાં 28-28, જામનગર કોર્પોરેશનમાં 27, કચ્છમાં 25, દાહોદ અને સુરેન્દ્રનગરમાં 24-24, ભરૂચમાં 23, અમરેલી અને મોરબીમાં 22-22 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1535 દર્દી સાજા થયા હતા અને 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,72,380 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.35 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,41,064 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,40,916 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 148 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ઝીંદમાં ખાપ પંચાયતે લીધો મોટો ફેંસલો, કંગના રનૌતનો કરાશે બહિષ્કાર, જાણો શું છે મામલો
Corona Vaccine: રાજ્યમાં સૌથી પહેલા કોને આપવામાં આવશે રસી, નીતિન પટેલે શું કરી જાહેરાત
દેશના ભાજપ શાસિત આ મોટા રાજ્યએ માર્ચ સુધી સ્કૂલો બંધ કરી, જાણો વિગતે