ઉના દલિત અત્યાચાર લડત સમિતિ હવે અમિતાભ બચ્ચનને લખશે પત્ર
abpasmita.in | 11 Sep 2016 10:41 AM (IST)
અમદાવાદ: ઉના કાંડ બાદ હવે દલિતો મહાનાયક અમિતાભ બચ્ચનને પત્ર લખશે. પત્રમાં તેઓ ગુજરાતમાં દલિતોની સ્થિતિ જાણવા પત્ર લખી જાણ કરશે. અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાંડ એંબેસેડર છે. નોંધનીય છે કે ગુજરાતમાં કુછ દિન તો ગુજારીએની અભિતાભ બચ્ચન જાહેરાત કરી રહ્યા છે. જેના ભાગરૂપે દલિતોએ આ પત્ર લખ્યો છે. ઉના દલિત અત્યાચાર સમિતિ હવે આ પત્ર લખીને ગુજરાતમાં તેમની સાથે થયેલી ઘટનાની વાસ્તવિક્તા અમિતાભ બચ્ચનને પત્ર લખી જણાવશે અને આક્રોશ વ્યક્ત કરશે.