Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત થઈ. જેમાં કેટલાક ચોંકાવનારા નામ છે, જ્યારે અમુક દિગ્ગજોની ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી.

આ 22 સીટ પર જાહેર નથી થયા ઉમેદવાર

ક્રમ

વિધાનસભા નંબર

વિધાનસભા વિસ્તાર

1

16

રાધનપુર

2

18

પાટણ

3

20

ખેરાલુ

4

27

હિંમતનગર

5

35

ગાંધીનગર દક્ષિણ

6

36

ગાંધીનગર ઉત્તર

7

38

કલોલ

8

43

વટવા

9

75

ધોરાજી

10

76

કાલાવાડ

11

81

ખંભાળીયા

12

84

કુતિયાણા

13

104

ભાવનગર ઈસ્ટ

14

113

પેટલાદ

15

117

મહેમદાબાદ

16

130

ઝાલોદ

17

133

ગરબાડા

18

138

જેતપુર

19

142

સયાજીગંજ

20

145

માંજલપુર

21

149

દેડિયાપાડા

22

169

ચોર્યાસી