Gujarat Government Promotions: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૩ મે, ૨૦૨૫ ના રોજ જારી કરાયેલી અધિસૂચના  અનુસાર, સચિવાલય સેવાઓ હેઠળના સેક્શન અધિકારી વર્ગ ૨ ના 65 અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપીને ઉપ સચિવ, વર્ગ ૧  તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ બઢતીઓ અને બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ બઢતીમાં સેક્શન અધિકારીઓને તેમના હાલના વિભાગોમાંથી અન્ય વિભાગોમાં અથવા તે જ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

બઢતીઓ અને બદલીઓની યાદી

ક્રમ

અધિકારીનું નામ

હાલનો વિભાગ/કચેરીનું નામ

બઢતીથી નિમણૂંકનો વિભાગ/કચેરીનું નામ

1

ડૉ. અંકિતા એ. જાડેજા

સામાન્ય વહીવટ વિભાગ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

2

માઅરુફખાન એફ. પઠાણ

સામાન્ય વહીવટ વિભાગ

નાણા વિભાગ

3

જનક એમ. ભાલોડીયા

આદિજાતિ વિકાસ વિભાગ

આદિજાતિ વિકાસ વિભાગ

4

હરિત આર. દોશી

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનિ લિ.

5

સંદીપસિંહ એન. ગોહિલ

વન અને પર્યાવરણ વિભાગ

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ

6

ધર્મેશ કે. પરીખ (પરમાર)

સામાન્ય વહીવટ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

7

કૌશિકકુમાર વી. રાજદે

સામાન્ય વહીવટ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

8

તરંગ આર. અંધારિયા

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

9

હિરેન એચ. રાઠોડ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

10

કોમલ એમ. પટેલ

મહેસૂલ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

11

રણવીર એચ. જેતાવત

સામાન્ય વહીવટ વિભાગ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

12

મયુરકુમાર એસ. પટેલ

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ઉદ્યોગ અને ખાણ વિભાગ

13

મિહિર એ. પટેલ

માર્ગ અને મકાન વિભાગ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

14

અનંત બી. ઠાકોર

નાણા વિભાગ

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

15

ઝાહિદ જી. દોઢીયા

શિક્ષણ વિભાગ

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

16

અંજના એસ. કાલોર

સામાન્ય વહીવટ વિભાગ

નાણા વિભાગ

17

હિતેશકુમાર બી. જાની

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

18

હમિતકુમાર પી. યુરેનસ

માર્ગ અને મકાન વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

19

અનિલકુમાર એન. ચૌધરી

માર્ગ અને મકાન વિભાગ

ગૃહ વિભાગ

20

વિભૂતિ એચ. પરમાર

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગ

નાણા વિભાગ

21

સંદીપસિંહ એન. ચાવડા

ઉદ્યોગ અને ખાણ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

22

હિતેન્દ્રકુમાર એમ. મોર

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

23

શિલ્પાબેન એમ. દેસાઇ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

24

રત્નેશ બી. શાહ

કાયદા વિભાગ

કાયદા વિભાગ

25

ઇમ્તિયાઝઅલી એચ. ભગત

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

26

આરોહી જે. પટેલ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

27

રમેશભાઈ આર. ઠાકોર

શિક્ષણ વિભાગ

ઉધોગ અને ખાણ વિભાગ

28

પ્રકાશકુમાર ડી. સોલંકી

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ

વન અને પર્યાવરણ વિભાગ

29

દિલીપકુમાર યુ. નાઇ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

30

મતી અદિતિ સી. પંડ્યા

મહેસૂલ વિભાગ

ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ

31

વિશાલ એમ. પરમાર

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

શિક્ષણ વિભાગ

32

કામીની એસ. દેસાઇ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

ઉદ્યોગ અને ખાણ વિભાગ

33

અંકુરભાઈ એસ. પટેલ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગ

નાણા વિભાગ

34

આશિષકુમાર કે. પારેજીયા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

35

વેદાન્ત એન. જોષી

ગૃહ વિભાગ

ગૃહ વિભાગ

36

આશિષ આર. મિત્રા

માન.મંત્રી , જ.સં.પા.પુ., અન્ન ના.પુ. અને ગ્રાહક સુરક્ષાનું કાર્યાલય

માન. મંત્રી નું કાર્યાલય, જ.સં.પા.પુ., અન્ન.ના.પુ. અને ગ્રાહક સુરક્ષા

37

પ્રકાશ ડી. મોદી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

કાયદા વિભાગ

38

ઉમેશકુમાર એન. પટેલ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

39

અનિશાબાનુ ટી. સૈયદ

નાણા વિભાગ

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

40

પ્રિયંક બી. સુખડિયા

માન.મુખ્યમંત્રી નું કાર્યાલય

માન. મુખ્યમંત્રી નું કાર્યાલય

41

કિન્નરી આર. શાહ

સરદાર સરોવર નિગમ લિ.

શિક્ષણ વિભાગ

42

નિયતકુમાર એચ. પટેલ

નાણા વિભાગ

મહેસૂલ વિભાગ

43

તુષારકુમાર ટી. પ્રજાપતિ

માન.મંત્રી , પ્રવાસન,.સાં.પ્ર., વ.અને પ., કલા.ચે. નું કાર્યાલય

માન. મંત્રી , પ્રવાસન, સાં.પ્ર., વ. અને પ., ક્લા.ચે. નું કાર્યાલય

44

કીર્તિકુમાર આઈ. સોલંકી

વન અને પર્યાવરણ વિભાગ

શિક્ષણ વિભાગ

45

ડૉ. અંકિતકુમાર જી. પટેલ

સામાન્ય વહીવટ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

46

પિનલ આર. સોજીત્રા

ગૃહ વિભાગ

વન અને પર્યાવરણ વિભાગ

47

ભુપત એમ. ચૌહાણ

ગૃહ વિભાગ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

48

વિજય પી. ચોટલીયા

ગુજરાત તકેદારી આયોગ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

49

હાર્દિક વી. ભીલ

શિક્ષણ વિભાગ

મહિલા અને બાળ વિકાસ વિભાગ

50

પ્રશાંતકુમાર એચ. ખખ્ખર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

51

અમિતકુમાર આર. સંગાડા

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ

અન્ન નાગરિક પુરવઠા વિભાગ

52

અરવિંદસિંહ આઈ. વાઘેલા

માન. રા.ક.મંત્રી , અન્ન ના.પુ., સા.ન્યા.અને અ.વિભાગ

માન. રા.ક.મંત્રી , અન્ન ના.પુ. સા.ન્યા.અને અ.વિભાગ

53

દેવલ એમ. રાવલ

સરદાર સરોવર નર્મદા નિગમ લિ.

આદિજાતિ વિકાસ વિભાગ

54

સંદીપકુમાર વી. ભાભોર

નાણા વિભાગ

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ

55

નિતિન બી. પરમાર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ

56

દિપેશ એલ. રાજ

ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ

ગૃહ વિભાગ

57

જીતેન્દ્રકુમાર એસ. ખરાડી

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ

ઉધોગ અને ખાણ વિભાગ

58

રીમાબેન બી. વાઘેલા

માર્ગ અને મકાન વિભાગ

સરદાર સરોવર નર્મદા નિગમ લિ.

59

વિપુલ કે. રાઠવા

આદિજાતિ વિકાસ વિભાગ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ

60

રવિ ડી. જોષી

ઉધોગ અને ખાણ વિભાગ

માર્ગ અને મકાન વિભાગ

61

દ્વષ્ટિ પી. શાહ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ

62

ભરતસિંહ સી. ચાવડા

મહેસૂલ વિભાગ

માર્ગ અને મકાન વિભાગ

63

મિત્તલ ડી. બારીયા

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

64

કિનલ ડી. ખરાડી

ઉધોગ અને ખાણ વિભાગ

રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ

65

પલક વી. મડીયા

ઉધોગ અને ખાણ વિભાગ

સામાન્ય વહીવટ વિભાગ

 

સરકાર દ્વારા સંબંધિત વહીવટી વિભાગો/કચેરીઓને તાત્કાલિક ધોરણે અધિકારીઓને ફરજમુક્ત કરવા અને હાજર થયાની જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આદેશ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાયબ સચિવ (ક.ગ.), સિમરન પોપટાણી દ્વારા જારી કરવામાં આવ્યો છે.