Local Body Election Live Update: લીંબડી તાલુકામાં આપમાં ભંગાણ, AAPના પ્રમુખ ભાજપમાં જોડાયા

Local Body Election Live Update: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને હાલ પ્રચારનો કાર્ય તેજ બન્યું છે. જાણીએ ચૂંટણી સંદર્ભના પળે-પળના અપડેટ્સ

એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 22 Apr 2026 03:21 PM

બ્રેકગ્રાઉન્ડ

Local Body Election Live Update:  સ્થાનિક સ્વરાજની ચૂંટણીની  તારીખની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પક્ષે વિજય માટે કવાયત શરૂ કરી દીધી હતી. ઉલ્લેખનિય છે કે,...More

જામનગર વોર્ડ-2માં ભાજપ ઉમેદવાર અને યુવક વચ્ચે બબાલ

જામનગર વોર્ડ-2માં ભાજપ ઉમેદવાર અને યુવક વચ્ચે બબાલ થઇ હતી.  પ્રચાર દરમિયાન યુવકે ભાજપ ઉમેદવારને સવાલ કરતા બબાલ થઇ હતી. યુવક અને ભાજપ ઉમેદવાર જયરાજસિંહ વચ્ચે બોલાચાલી થઇ હતી. 
રસ્તાના કામ બાબતે સવાલ કરતા ઉ્ગ્ર  બોલાચાલી થઇ હતી.