ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ભાજપ-કોંગ્રેસ આ જંગ જીતવા પૂરી તાકાત લગાવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયતોના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. સત્તા મેળવવા માટે આ વખતે ભાજપે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ ઉમેદવારો પણ મેદાનમાં ઉતાર્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે.
Gujarat Local Body Elections 2021: કઈ તાલુકા અને જિલ્લા પંચાયતમાં BJPના ઉમેદવારો જાહેર થયા બિનહરિફ, જુઓ લિસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 11:42 AM (IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ ભાજપના ઉમેદવાર બિનહરિફ જાહેર થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -