Gujarat New Cabinet: ભૂપેન્દ્ર પટેલની ટીમ તૈયાર, 10 કેબિનેટ મંત્રી અને 14 રાજ્યકક્ષાના મંત્રીએ લીધા શપધ

શપથવિધિને લઈ બુધવારે દિવસભર નાટકીય ઘટનાક્રમ ચાલ્યો હતો.

gujarati.abplive.com Last Updated: 16 Sep 2021 02:20 PM

બ્રેકગ્રાઉન્ડ

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે, નવા મંત્રીમંડળની આજે બપોરે દોઢ વાગ્યે શપથવિધિ યોજાશે. જો કે, શપથવિધિને લઈ બુધવારે દિવસભર નાટકીય ઘટનાક્રમ ચાલ્યો હતો. રાજભવન ખાતે જ...More

રાજ્યકક્ષાના મંત્રી

ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવજી મકવાણા, વિનુ મોરડિયા અને દેવાભાઈ માલમે એક સાથે ગુજરાતીમાં શપથ લિધા. આ ચારેય નેતા રાજ્યકક્ષાના મંત્રી બન્યા.