Gujarat Panchayat Election Vote Counting : 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, કૉંગ્રેસના સૂપડા સાફ
Gujarat Panchayat Election Result 2021 LIVE Updates: નગરપાલિકામાં 59.05 ટકા, જિલ્લા પંચાયતમાં 66.67 ટકા અને તાલુકા પંચાયતમાં 66.86 ટકા મતદાન થયું હતું.
abpasmita.in Last Updated: 02 Mar 2021 10:31 PM
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Civic Polls- 2021: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર રહેશે.સૌ પ્રથમ...More
Gujarat Civic Polls- 2021: 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર રહેશે.સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે સવારે 9 વાગ્યાથી EVMમાં કેદ મતોની ગણતરી કરવામાં આવશે. 2015માં ભાજપે જિલ્લા પંચાયતમાં 453 બેઠકો, તાલુકા પંચાયતમાં 2593 બેઠકો અને નગરપાલિકામાં 1610 બેઠકો મળી કુલ 4656 બેઠકો મેળવી હતી. આ વખતે કુલ બેઠકોમાં પણ વધારો થશે.કેટલું થયું હતું મતદાનનગરપાલિકાઃ 59.05 ટકાજિલ્લા પંચાયતઃ 66.67 ટકાતાલુકા પંચાયતઃ 66.86 ટકા
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જિલ્લા અને તાલુકામાં પંચાયતની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થઈ છે. 231 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો 196 તાલુકા પંચાયતોમાં ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસને માત્ર 33 તાલુકા પંચાયતો આવી છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠકમાંથી ભાજપને 3351, કોંગ્રેસને 1252 અને આપને 31 બેઠક મળી છે. જ્યારે અપક્ષોનો 115, બસપાને 4 અને અન્યોનો 16 સીટ પર વિજય થયો છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
31 એ 31 જિલ્લા પંચાયત પર ભાજપે કર્યો કબજો.. એક પણ જિલ્લા પંચાયત ન જીતી શકી કૉંગ્રેસ.. 4 જિલ્લા પંચાયતમાં જ કૉંગ્રેસ ડબલ ડિઝિટમાં પહોંચી શકી..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મોટાભાગની નગરપાલિકા પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. કૉંગ્રેસ માત્ર 3 પાલિકામાં જીત મેળવી શકી છે. ગોધરા 7માં અને મોડાસામાં 9 મળીને AIMIMએ 16 બેઠક જીતી છે.

છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને જિલ્લાની છ એ છ તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો, આદિવાસી જિલ્લામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરતમાં માંગરોળ જિલ્લા અને તાલુકા પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તાલુકા પંચાયત ની ૨૪ બેઠક પૈકી ની ૧૯ બેઠક ભાજપ કબ્જે કરી છે જ્યારે ૫ કોંગ્રેસ ના ફાળે ગઈ છે. માંગરોળ જિલ્લા પંચાયતની કુલ ૫ બેઠકમાંથી તમામ ૫ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.

રાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી વિજય રુપાણી, સીઆર પાટીલ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.

પંચમહાલની ગોધરા નગર પાલિકામાં કુલ 44 બેઠકોમાંથી બીજેપીને 14, અપક્ષ-15, એઆઈએમઆઇએમ-6 અને કોંગ્રેસને 01 બેઠક મળી છે.

અરવલ્લી જીલ્લા પંચાયતમાં ભાજપે બહુમતીથી જીત મેળવી છે. ભાજપની 25 સીટ અને કોંગ્રેસની માત્ર 5 સીટ પર જીત થઈ છે. 2015માં જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હતી જે ભાજપે છીનવી લીધી છે.

રાજ્યની તમામ 31 જિલ્લા પંચાયતો પર કમળ ખીલ્યું છે. 2022ની વિધાનસભાની સેમી ફાઈનલ સમી આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની મહાજીત થઈ છે.

ભાજપની આ ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રીએ મોદીએ ટ્વિટ કરી જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું, ગુજરાતભરની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે- ગુજરાતની જનતા ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન કરે છે. ભાજપ પ્રત્યેની અવિરત શ્રદ્ધા અને સ્નેહ માટે હું ગુજરાતની જનતાને નમન કરું છું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. બન્ને નેતાઓનું રાજીનામું હાઈકમાંડે સ્વીકાર કરી લીધું છે.
જિલ્લા પંચાયત ચૂંટણીમાં કૉંગ્રેસમા સૂપડા સાફ થઈ ગયા છે. 30 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ પહોંચી શકી નથી.

સુરત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા દર્શન નાયકની હાર થઈ છે. બી.જે.પી અને કોંગ્રેસ ના બે દિગગજ નેતાઓ મેદાને હતા.
ભાજપ ના અફઝલ પઠાણ નાની નારોલી જિલ્લા પંચાયત બેઠક પર જીત થઈ છે. અફઝલ પઠાણનો ૪૦૦૦ હાજર થી વધુ મતે વિજય થયો.

પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની તમામ 38 બેઠકો ભાજપે કબ્જે કરી છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો ખાતું પણ ખોલાવી શક્યા નથી. તાલુકા પંચાયત ની 178 બેઠકો પૈકી ભાજપે 169 બેઠકો પર પરચમ લહેરાવ્યો છે. તાલુકા પંચાયતમાં માત્ર 4 બેઠકો કોંગ્રેસના ફાળે જ્યારે 5 બેઠકો અપક્ષ ના ફાળે ગઈ છે.

મહેસાણાના વિજાપુર તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે. 17 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ 10 અને અપક્ષ 1 બેઠક જીતી હતી.

કચ્છ જીલ્લા પંચાયતમાં ભાજપની જંગી જીત થઈ છે. જિલ્લા પંચાયતમાં કુલ 40 બેઠકમાંથી ભાજપનો 32 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ 8 બેઠકો ઉપર સમેટાઈ ગઈ છે.

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન, અત્યારે સુધી 34 પૈકી 28 બેઠકનું પરિણામ જાહેર થયુ છે. જેમાં 24 બેઠકોમાં ભાજપની જીત થઈ છે, જ્યારે 4 બેઠકો પર કૉંગ્રેસને ફાળે ગઈ છે. 2 બેઠક ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે.

ભાવનગર જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો પર બાજી મારી છે. જ્યારે કૉંગ્રેસના ફાળે 8 અને 1 બેઠક પર આપની જીત થઈ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાજીત મળતા વિજયરૂપાણીનો હુંકાર- 2022ની વિધાનસભાની ચૂંટણીઓ જીતી ફરી એક વખત બનશે ભાજપની સરકાર

નર્મદા: રાજપીપલા નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સાંસદ મનશુખ વસાવા ચૂંટાયેલા સભ્ય સાથે વિજય સરઘસ કાઢ્યું. સાથે સાંસદ મનશુખ વસાવાએ પ્રજાનો આભાર માન્યો

ડાંગ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 66 માંથી 59 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે.
ડાંગ જિલ્લા પંચાયતની 18 માંથી 17 ઉપર ભાજપની જીત થઈ છે. જ્યારે આહવા તાલુકા પંચાયત ની 16 બેઠક માંથી 13 ઉપર ભાજપની જીત, વઘઇ તાલુકા પંચાયત ની 16 માંથી 14 ઉપર ભાજપ ની જીત, સુબિર તાલુકા પંચાયત ની 16 બેઠક માંથી 14 ઉપર ભાજપ ની જીત.

ચૂંટણીમાં કૉંગ્રેસના રકાસ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે. અમિત ચાવડા સાંજે 5 વાગ્યે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

જિલ્લા પંચાયત ચૂંટણીમાં કૉંગ્રેસમા સૂપડા સાફ થઈ ગયા છે. 30 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ફિગરે પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું તો 7માં માત્ર એક બેઠક

મહેસાણા નગરપાલિકા ભાજપે કબ્જે કરી છે. અત્યાર સુધી 44 બેઠકોમાંથી 25 બેઠકો પર ભાજપ વિજય થયો છે, જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ છે. 12 બેઠકો નું પરિણામ બાકી છે.

ભરૂચના ઝઘડિયા તાલુકા પંચાયતની બેઠકોમાં 12 બેઠકો પર ભાજપે કબ્જો કર્યો છે. છેલ્લા 15 વર્ષના બીટીપીના શાસનનો અંત આવ્યો છે.

પાટણનના ચાણસ્મા તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપ નો ભગવો લહેરાયો છે. ભાજપને તમામ 18 બેઠકો પર જીત મેળવી છે.

નર્મદા જિલ્લા પંચાયત માં ભાજપ નો ભગવો લહેરાયો છે. નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે. કોંગ્રેસે 2 બેઠક પર જીત મેળવી છે. જ્યારે બિટીપી 1 બેઠક પર વિજેતા થઈ હતી. નર્મદા જિલ્લા પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાના સાડા કિરણ વસાવાની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસ નર્મદાના ઉપપ્રમુખ જેન્તીભાઈ વસાવાની હાર થઈ છે.

સાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયતની કુલ 28 બેઠકમાંથી અત્યાર સુધી ભાજપનો 09 બેઠક પર અને કૉંગ્રેસને 8 બેઠક પર જીત મળી છે.

સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં પોરબંદર જીલ્લામાં પાલીકાથી લઈ જીલ્લા પંચાયત સુધી કમળ ખીલી ઉઠયું હતું. આ વખતે પણ લોકોએ પરિવર્તનને બદલે પુનરાવર્તન કર્યું હતું.

અરવલ્લી: ભિલોડા તાલુકા પંચાયતની ઉપસલ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્રની હાર થઈ છે.

પંચમહાલની ગોધરા નગર પાલિકા વોર્ડ નંબર 6 માં AIMIM એ ખાતુ ખોલાવ્યું છે. એક બેઠક પર AIMIM અને 3 પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે

નવસારીના ગણદેવી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત છે. તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપે બાજી મારી જ્યારે
અહીં પણ કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નથી. તાલુકા પંચાયતની એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.

વલસાડ જિલ્લાની ઉમરગામ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 28 બેઠકોમાંથી 21 પર ભાજપે જીત મેળવી છે જ્યારે કૉંગ્રેસના ફાળે 7 બેઠકો ગઈ છે.

મહેસાણાની ઉંઝા નગર પાલિકાની કુલ 36 બેઠકમાંથી ભાજપ 19 બેઠક પર, અપક્ષ અને કામદાર પેનલને કુલ ૧૮ સીટ મળી છે.
ઉંઝા નગર પાલિકામાં કાંટાની ટક્કર વચ્ચે ભાજપનું સાશન.

બનાસકાંઠા જિલ્લામાં ત્રણેય નગરપાલિકાના પરિણામો જાહેર થઈ ગયા છે ડીસા ,પાલનપુર અને ભાભર ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ થયો છે જ્યારે ત્રણેય નગરપાલિકામાં ભાજપ ફરી જંગી બહુમતીથી વિજેતા બનતા સત્તા કાયમ રાખવામાં ફરી એકવાર સફળ રહ્યું છે.

દાહોદના દેવગઢ બારીયા તાલુકા પંચાયત ની 28 બેઠક માથી 27 બેઠક ભાજપના ફાળે ગઈ છે. જ્યારે 1 બેઠકની ગણતરી ચાલુ છે.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકા પંચાયતની 20 બેઠકોમાંથી 15 બેઠક પર ભાજપ અને 4 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. તાલુકા પંચાયત પર ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે.

દાહોદના લીમખેડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું પરિણામ જાહેર થઈ ગયા છે. તાલુકાની કુલ 24 બેઠકમાંથી ભાજપ-23 અને અપક્ષનો એક બેઠક વિજય થયો છે. જ્યારે લીમખેડા જિલ્લા પંચાયતની કુલ પાંચ બેઠકોમાંથી પાંચેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

ભાવનગર: પાલીતાણા નગર પાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 36 સીટમાંથી ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભરૂચ જિલ્લાની ઝઘડિયા તાલુકા પંચાયત કુલ 22 બેઠક છે. જેમાંથી અત્યાર સુધી કુલ 14 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપને 11 અને બીટીપીને ત્રણ બેઠક મળી છે. કોંગ્રેસ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વલસાડ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું. કરજવેરી જિલ્લા પંચાયત સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પાડવીની જીત થઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગીર સોમનાથ જીલા પંચાયત ચૂંટણીમાં નેતાઓ ના દીકરાઓ હાર્યા. કોડીનારના માજી ધારાસભ્ય ધીરશી બારડ ના ભત્રીજા હાર્યા. ઉનાના ધારાસભ્ય પૂજા વંશના દીકરાની કારમી હાર થઈ. વેરાવળના માજી ધારાસભ્ય રાજસી જોટવાના પુત્ર પણ હાર્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભરુચઃ આમોદ તાલુકા પંચાયત ની 16 સીટ પૈકી 15 નું પરીણામ જાહેર થયું છે. જેમાં 5 કોગ્રેસ ,8 ભાજપ તથા 2 અપક્ષના ફાળે ગઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પોરબંદર જિલ્લામાં જિલ્લા પચાયતમાં ભાજપનો ભગલો લહેરાયો. જે બાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઇ ઓડેદરાએ હાર સ્વીકાર કરી પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કચ્છની લખપત તાલુકા પંચાયત પર કોંગ્રેસ કબજો કર્યો. કોંગ્રેસ 9 બેઠક પર કબજો કર્યો, જ્યારે ભાજપને સાત બેઠક મળી. આ ઉપરાંત જિલ્લા પંચાયતની બે સીટો પર પર પંજો પડ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પાટણ પાલિકા ના 11 વોર્ડ ની 44 બેઠકમાંથી અત્યાર સુધીમાં 28 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાંથી ભાજપને 26 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજુલા જાફરાબાદમાં ભાજપ નો ભગવો લેહરાયો. નાગેશ્રી જિલ્લા પંચાયત બેઠક ના સૌથી નાની ઉંમરના 21 વર્ષ ના કરશન ભીલનો વિજય થયો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના ભાજપના ઉમેદવારોએ બેલેટ વોટની ગણતરીમાં વિસંગતતા હોવાથી રીકાઉન્ટીંગની માગણી કરી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
માંડવી નગરપાલિકાની તમામ 24 બેઠકોનું પરિણામ જાહેર થઈ ગયું છે. 24 માંથી 22 બેઠકો ભરતીય જનતાપાર્ટી ના ફાળે ગઈ છે. જ્યારે કોંગ્રેસ અને અપક્ષને 1-1 બેઠક મળી છે. માંડવી નગર પાલિકા પર ભાજપનો ભગવો લેહરાયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કામરેજ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી અત્યાર સુધીમાં 13 સીટ પર ભાજપની જીત થઈ છે અને 2 પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યા છે.

અમરેલી જિલ્લા પંચાયતની ચાંચ બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન શિયાળ વિજેતા બન્યા. ડેડાણ સીટ પર ઉપેન્દ્રભાઈ બોરીસાગર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા. બગસરાની હામાપુર સીટ પર ભાજપના ઇલાબેન વિજેતા બન્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઇડર તાલુકા પંચાયતની ચિત્રોડા સીટ પર કોંગ્રેસનો વિજય છે. આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઇ નાથાભાઇ પટેલનો 110 મત વિજય થયો છે. જેને લઇ ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગીર જિલ્લા પંચાયતમાં ડારી બેઠક પરથી કોંગ્રેસ જીત્યું. માજી ધારસભ્ય રાજસી જોટવાના પુત્રની હાર થઈ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો જયજયકાર થયો છે. ધાર્યા મુજબ કમળ" ખીલ્યું છે. ભાજપની જીતને લઈ ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમરેલી જિલ્લા પંચાયતની ધારગણી સીટ પર અપસેટ સર્જાયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીનો પરાજય થયો છે, આપના ઉમેદવારનો વિજય થયો છે. જિલ્લા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરત જિલ્લા પંચાયત ની 13 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કીમ, અનાવલ, પિંજરત, કામરેજ , ચલથાણ, ખોલવડ, બાબેન, હજીરા, કરચેલીયા, કારેલી, ઓલપાડ , કડોદ , લાજપોરમાં કમળ ખીલ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પંચમહાલઃ ભાજપના ગઢ ગણાતા હાલોલમાં ગાબડું પડ્યું છે. શિવરાજપુર તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભુજ પાલિકામાં વોર્ડ નં 10 માં ભાજપની પેનલની જીત થઈ છે. ભુજ પાલિકાની કુલ 40 બેઠકમાંથી અત્યાર સુધીમાં ભાજપ 21 અને કોંગ્રેસ 7 બેઠક જીત્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કચ્છઃ આધોઇ જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી પાસેથી છિન્નવી ભાજપના ઉમેદવાર નીતાબેન નરેન્દ્રદાન ગઢવી વિજેતા બન્યા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપે પાટીદારોના ગઢ મનાતા વિસ્તારોમાં શાનદાર દેખાવ કર્યો છે. આ પૈકી મોરબી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે મોરબી નગરપાલિકામાં 52 બેઠકોમાંથી 24 બેઠક પર જીત મેળવીને સત્તા કબજે કરી છે. મોરબી નગરપાલિકામાં 3 બેઠક અગાઉ બિન હરીફ ભાજપને ફાળે જતાં મોરબી નગરપાલિકામાં ભાજપની સત્તા આવશે એ સ્પષ્ટ થઈ ગયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
31 જિલ્લા પંચાયતમાં 28 માં BJP મા આગળ, 231 તાલુકા પંચાયતમાં 158 માં બીજેપી આગળ, 81 નગર પાલિકામાં 53 માં ભાજપ આગળ છે. મહાનગરપાલિકા બાદ તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાશે તે સ્પષ્ટ થઈ ગયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગોંડલમાં ભાજપ 20 સીટ બેઠક પર ભાજપે જીત મેળવી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદઃ ધોળકા તાલુકા પંચાયત બદરખા બેઠક ભાજપની જીત

વડોદરાઃ ડભાસા તાલુકા પંચાયત પર ભાજપ નો વિજય..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમરેલી જિલ્લા પંચાયતની ધારી તાલુકાની દલખાણીયા સીટ પર ભાજપના ઉમેદવાર અશ્વિનભાઇ ભોળાભાઇ કુંજડીયાએ જીત મેળવી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બોટાદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની પેનલ વિજેતા. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ વિજેતા. કુલ 44 બેઠકો પૈકી ભાજપને 8 બેઠક મળી છે. અમરેલી નગરપાલિકામા કોંગ્રેસને હજુ સુધી એકપણ બેઠક નથી મળી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોરબી: ટંકારાની નસીતપર બેઠક ઉપર કોંગ્રેસનો વિજય
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદઃ ધોળકા તાલુકા પંચાયત બદરખા બેઠક ભાજપની જીત
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
લાઠીની સાખપુર બેઠક પરથી અપક્ષ ઉમેદવારનો 26 મતથી વિજય
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આણંદ નગરપાલિકા વૉડ નં 1 બોરસદમાં ભાજપની પેનલનો વિજય
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જિલ્લા પંચાયત રાજકોટની થાણાગાલોળ સીટ ઉપર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પી.જી કયાડા 2041 મતે વિજય જાહેર થયેલ છે..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોરબીઃ માળીયા (મી.)તાલુકા પંચાયત ની બગસરા અને ભાવપર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બનાસકાંઠાઃ પાલનપુર વોર્ડ 7 માં 3 પર ભાજપ અને 1 પર કોંગ્રેસનો વિજય
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદની મરોલી તા.પંની બેઠક પર ભાજપના સુનિતાબેનનો વિજય
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરતઃ મહાનગર પાલિકા બાદ જીલ્લામાં પણ AAP નું ખાતું ખુલ્યું છે. કામરેજની આંબોલી તાલુકા પંચાયત બેઠક પર આપની જીત થઈ છે. ફરીદાબેન આગવાનની આંબોલી બેઠક પરથી જીત થઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જૂનાગઢ તાલુકા પંચાયતના બંધાલા બેઠક પર આપના વિલાસ બેન વાલાની જીત
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પોરબદર છાયા નગરપાલિકા માં વોર્ડ ન 1માં ભાભીએ દિયરને આપી હાર
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાભર પાલિકા મા વોડૅ. 1 ના ભાજપ ના ઉમેદવારો વિજયી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જામનગરમાં બેરાજા તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હળવદ તાલુકા પંચાયતની ચરડવા બેઠક પર અપક્ષ વિજેતા
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમરેલી જીલ્લાની 5 નગરપાલિકા, 11 તાલુકા પંચાયત, અને જીલ્લા પંચાયતની મતગણતરી શરૂ થઈ. મતગણતરી સેન્ટરની કલેકટરે લીધી મુલાકાત..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટ: વિરાણી સ્કૂલ ખાતે મતગણતરી શરૂ, તાલુકા પંચાયતની એકવીસ બેઠક પર થશે મત ગણતરી, જિલ્લા પંચાયતની 6 બેઠક પર થશે મત ગણતરી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પોસ્ટેલ બેેલેટથી મતગણતરી શરૂ થઈ ગઈ છે