Gujarat Rain Live Updates: અમદાવાદમાં ધોધમાર વરસાદ, વટવા, નિકોલ અને નારોલમાં જળબંબાકારની સ્થિતિ

Gujarat Rain Live Updates:ઉત્તર ગુજરાતના મોટાભાગના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

gujarati.abplive.com Last Updated: 28 Jul 2025 01:30 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Rain Live Updates: રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં...More

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.