Gujarat rain live updates: સુરતમાં ખાડીપુરનું સંકટ, ડીંડોલની ખાડી થઈ ઓવરફ્લો

Gujarat rain live updates: રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

Advertisement

gujarati.abplive.comLast Updated: 07 Jul 2026 02:34 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat rain live updates: રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 225 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં...More

Rain Updates: ખાડીઓનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાનું શરૂ

ખાડીઓનું પાણી સુરત શહેરમાં પ્રવેશવાનું શરૂ થયું છે. સુરતમાં પસાર થતી બે ખાડી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. સુરતમાં ડીંડોલની ખાડી થઈ ઓવરફ્લો થઈ હતી. ઉધના ઝોનમાંથી પસાર થતી કાંકરાપાડીનું લેવલ 6.80 મીટર પર પહોંચ્યું હતું. ભેદવાડ ખાડી પણ ડેંજર લેવલથી ઉપર વહી રહી છે
લિંબાયત ઝોનમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ ડેંજર લેવલથી નજીક પહોંચ્યું છે. 

© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.