Gujarat Rain Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શ્રાવણ માસમાં ખાબકેલા ધોધમાર વરસાદ બાદ હવે ભાદરવામાં પણ વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકથી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે, અતિભારે અને છૂટાછવાયા ઝાંપટા પડી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે, જેમાં 181 તાલુકામાં પડેલા વરસાદનું સમગ્ર અપડેટ છે. જુઓ...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 18 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં 2 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં વરસાદ ખાબક્યો - ઉમરપાડામાં સાત ઈંચ વરસાદલીલીયામાં સાડા ત્રણ ઈંચ વરસાદસુરતમાં સાડા ત્રણ ઈંચ વરસાદવડોદરામાં સવા ત્રણ ઈંચ વરસાદનવસારીમાં ત્રણ ઈંચ વરસાદપાવીજેતપુરમાં ત્રણ ઈંચ વરસાદછોટાઉદેપુરમાં અઢી ઈંચ વરસાદકડીમાં અઢી ઈંચ વરસાદક્વાંટમાં અઢી ઈંચ વરસાદપ્રાંતિજમાં અઢી ઈંચ વરસાદતિલકવાડામાં અઢી ઈંચ વરસાદબોડેલીમાં સવા બે ઈંચ વરસાદવાલિયામાં સવા બે ઈંચ વરસાદગણદેવીમાં સવા બે ઈંચ વરસાદસુરતના માંડવીમાં સવા બે ઈંચવાગરામાં સવા બે ઈંચ વરસાદશિનોરમાં બે ઈંચ વરસાદહાંસોટમાં બે ઈંચ વરસાદકરજણમાં બે ઈંચ વરસાદઘોઘામાં બે ઈંચ વરસાદગરુડેશ્વરમાં પોણા બે ઈંચબગસરામાં પોણા બે ઈંચ વરસાદડેડિયાપાડામાં પોણા બે ઈંચ વરસાદજાંબુઘોડામાં પોણા બે ઈંચ વરસાદબારડોલીમાં દોઢ ઈંચ વરસાદમોરવાહડફમાં દોઢ ઈંચ વરસાદભાવનગરના મહુવામાં દોઢ ઈંચજલાલપોરમાં દોઢ ઈંચ વરસાદનિઝરમાં દોઢ ઈંચ વરસાદકુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદનાંદોદમાં દોઢ ઈંચ વરસાદસોજીત્રામાં દોઢ ઈંચ વરસાદનસવાડીમાં દોઢ ઈંચ વરસાદભરૂચમાં દોઢ ઈંચ વરસાદચોટીલામાં દોઢ ઈંચ વરસાદઈડરમાં દોઢ ઈંચ વરસાદજાફરાબાદમાં દોઢ ઈંચ વરસાદમહેસાણાના વીજાપુરમાં દોઢ ઈંચજોટાણામાં દોઢ ઈંચ વરસાદનડિયાદમાં દોઢ ઈંચ વરસાદભાવનગરમાં દોઢ ઈંચ વરસાદનેત્રંગમાં દોઢ ઈંચ વરસાદવાંકાનેરમાં સવા એક ઈંચ વરસાદસાવલીમાં સવા એક ઈંચ વરસાદદાહોદમાં સવા એક ઈંચ વરસાદસંખેડામાં સવા એક ઈંચ વરસાદમુળીમાં સવા એક ઈંચ વરસાદલોધિકામાં એક ઈંચ વરસાદઉનામાં એક ઈંચ વરસાદબહુચરાજીમાં એક ઈંચ વરસાદતળાજામાં એક ઈંચ વરસાદવાપીમાં એક ઈંચ વરસાદદસાડામાં એક ઈંચ વરસાદમહેસાણામાં એક ઈંચ વરસાદવડાલીમાં એક ઈંચ વરસાદચીખલીમાં એક ઈંચ વરસાદઉમરગામમાં એક ઈંચ વરસાદબોટાદમાં એક ઈંચ વરસાદકોટડા સાંગાણીમાં એક ઈંચ વરસાદપલસાણામાં એક ઈંચ વરસાદઝાલોદમાં એક ઈંચ વરસાદરાજુલામાં એક ઈંચ વરસાદકામરેજમાં એક ઈંચ વરસાદરાજકોટમાં એક ઈંચ વરસાદસલાયામાં એક ઈંચ વરસાદખાંભામાં એક ઈંચ વરસાદસાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદગોધરામાં પોણો ઈંચ વરસાદઅમરેલીમાં પોણો ઈંચ વરસાદકલોલમાં પોણો ઈંચ વરસાદમોરબીમાં પોણો ઈંચ વરસાદઅમદાવાદ શહેરમાં પોણો ઈંચ વરસાદસાબરકાંઠામાં પોણો ઈંચ વરસાદજૂનાગઢમાં અડધો ઈંચ વરસાદકેશોદ, માણાવદરમાં અડધો ઈંચલુણાવાડા, પાલીતાણામાં અડધો ઈંચ વરસાદ
આ પણ વાંચો
weather forecast: કાલે દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી