મહિસાગર જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના છે સભ્ય ને મળ્યા કેટલા મત ? જાણો સંપૂર્ણ વિગત
મહિસાગર જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા ? ક્યા પક્ષના છે સભ્ય ને મળ્યા કેટલા મત ? જાણો સંપૂર્ણ વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો. 31 જિલ્લા પંચાયતની ચંટણીમાં તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો કોંગ્રેસના સૂપડાં સાફ થયા છે. મહિસાગર જિલ્લા પંચાયતમાં કોણ કોણ ચૂંટાયા જાણીએ
તાલુકા પંચાયતમાં કોંગ્રેસ ભાજપને ટક્કર આપી છે. તો જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં લોકો ભાજપ પર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો કૉંગ્રેસના સૂપડા સાફ થયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31એ 31 જિલ્લા પંચાયચમાં ભાજપનો ભગલો લહેરાયો છે. કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત જીતી શકી નથી. માત્ર 4 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ડબલ ડિજિટમાં પહોંચી હતી.